TET-II Social Science સંસ્કૃતિ બેચ With Book

Description

📚 TET - II  Social Science સંસ્કૃતિ બેચ| 2026ના નવા અભ્યાસક્રમ મુજબ

TET - IIની સંપૂર્ણ તૈયારી હવે એક જ Batchમાં! 🎯
2026ના નવા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ TET - II
Social Science સંસ્કૃતિ બેચ માં તમને મળશે Lectures + Books + Tests + Study Material + Online e-Books(PDF + Extra Matirial)  સાથે સંપૂર્ણ Exam-Oriented Preparation.

✅ Batchમાં શું મળશે?

  • 🎥 Live Lectures

  • 📚 Subject-wise Books & Online e-Books

  • 📝 Schedule Test + Lecture Test

  • 📖 Best Material – To The Point

  • 👨‍🏫 અનુભવી Faculty Team

  • 🎯 દરેક વિષયની Conceptual + Exam-Oriented તૈયારી

  • 👨‍🎓 મર્યાદિત વિદ્યાર્થીઓને પ્રવેશ

  • ✅ દરેક વિદ્યાર્થી પર વિશેષ ધ્યાન

  • ⏳ Validity: 365 Days

  • 📌 TET - IIના નવા અભ્યાસક્રમ મુજબ સંપૂર્ણ Course

📚 Batchમાં સમાવિષ્ટ Books 

TET - IIના અભ્યાસક્રમ મુજબ નીચેના વિષયોના Books ઉપલબ્ધ રહેશે:

  • બાળ વિકાસ અને શિક્ષણશાસ્ત્ર

  • બાળ વિકાસ અને શિક્ષણશાસ્ત્ર બૂકલેટ

  • TET TAT રિઝનિંગ

  • સામાન્ય જ્ઞાન

  • સામાન્ય જ્ઞાન બૂકલેટ

  • ગુજરાતી વ્યાકરણ અને શબ્દભંડોળ

  • English Grammar

  • ગુજરાતી ગદ્યાર્થગ્રહણ તથા English Comprehension

  • સામાજિક વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર 

⚠️⚠️ Books / e-Booksની ઉપલબ્ધતા Batch Plan, Stock અને સંસ્થાની નીતિ મુજબ રહેશે. ⚠️⚠️


📌 TET - II નવો અભ્યાસક્રમ

PART - I

ગુજરાતી + અંગ્રેજી — 25 ગુણ

બાળવિકાસ + સમાવેશી શિક્ષણ + શૈક્ષણિક શાસ્ત્ર — 25 ગુણ

સામાન્ય જ્ઞાન + Reasoning + શિક્ષણનું Current — 25 ગુણ

PART - II

સામાજિક વિજ્ઞાન અને પદ્ધતિશાસ્ત્ર — 75 ગુણ

📝 Exam Pattern

કુલ ગુણ: 150
સમય: 120 મિનિટ
No Negative Marking

Course Validity: 365 Days


📑 Terms & Conditions

  1. TET-2 શાશ્વત Batchમાં Admission લીધા બાદ Course Access 365 Days સુધી માન્ય રહેશે.

  2. Course Fee એકવાર ચૂકવ્યા બાદ સામાન્ય રીતે Non-Refundable અને Non-Transferable રહેશે.

  3. Batch Access માત્ર Registered Student માટે જ રહેશે. Login ID, Password અથવા Course Access અન્ય વ્યક્તિ સાથે Share કરવાની મનાઈ છે.

  4. એક જ Accountનો એકથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ થતો જણાય તો સંસ્થા Course Access Suspend અથવા Block કરી શકે છે.

  5. Batch સાથે દર્શાવવામાં આવેલા Printed Booksની ઉપલબ્ધતા Stock, Batch Plan અને સંસ્થાની નીતિ મુજબ રહેશે.

  6. Books Courier દ્વારા મોકલવાના હોય તો વિદ્યાર્થીએ સાચું નામ, Mobile Number, Complete Address અને Pincode આપવું ફરજિયાત રહેશે.

  7. વિદ્યાર્થી દ્વારા ખોટું અથવા અધૂરું Address આપવામાં આવે અને Parcel Return થાય તો Re-delivery / Courier Charges વિદ્યાર્થીએ ભરવાના રહી શકે છે.

  8. Books Dispatch થયા પછી Deliveryનો સમય Location અને Courier Service પર આધારિત રહેશે.

  9. Bookમાં Printing અથવા Manufacturing Defect હોય તો સંસ્થાની Replacement Policy મુજબ Replacement આપવામાં આવી શકે છે. વિદ્યાર્થી દ્વારા Damage થયેલી અથવા ઉપયોગમાં લેવાયેલી Book સામાન્ય રીતે Replace કરવામાં આવશે નહીં.

  10. Online e-Books, PDFs, Notes, Tests અને અન્ય Digital Material માત્ર Registered Studentના Personal Study માટે છે. તેને Copy, Forward, Resell, Upload અથવા Publicly Share કરવાની મનાઈ છે.

  11. Recorded Lectures, PDFs, Books, Tests અને અન્ય Course Content પર સંસ્થાનો Copyright રહેશે. Unauthorized Recording, Screen Recording અથવા Distribution કરવામાં આવે તો Course Access બંધ કરવામાં આવી શકે છે.

  12. Faculty, Lecture Schedule, Test Schedule, Course Sequence અથવા Study Materialમાં જરૂરી શૈક્ષણિક કારણોસર ફેરફાર કરવાનો અધિકાર સંસ્થા પાસે રહેશે.

  13. TET-2ના Official Syllabus / Exam Patternમાં Government અથવા Exam Authority દ્વારા ફેરફાર થાય તો Course Contentમાં જરૂરી ફેરફાર કરવામાં આવી શકે છે.

  14. Advertisementમાં દર્શાવેલ Discount / Offer માત્ર નિર્ધારિત સમયમર્યાદા સુધી જ માન્ય રહેશે.

  15. કોઈપણ વિદ્યાર્થીના Selection, Marks અથવા Resultની Guarantee આપવામાં આવતી નથી. પરિણામ વિદ્યાર્થીની તૈયારી, મહેનત અને Exam Performance પર આધારિત રહેશે.

  16. Technical Issue, Course Access અથવા Books સંબંધિત પ્રશ્ન માટે વિદ્યાર્થીએ Registered Mobile Number સાથે Support Teamનો સંપર્ક કરવો.

  17. Admission Complete થતા વિદ્યાર્થી ઉપરોક્ત તમામ Terms & Conditions સ્વીકારેલ ગણાશે.


Knowledge Online – TET-2 માટે સંપૂર્ણ તૈયારી, એક જ જગ્યાએ. 🚀

TET-II Social Science સંસ્કૃતિ બેચ With Book

₹5,888₹19,62670% off
Have a coupon?

₹5,888