
Description
📚 TET - II ભાષા સાધના બેચ | 2026ના નવા અભ્યાસક્રમ મુજબ
TET - IIની સંપૂર્ણ તૈયારી હવે એક જ Batchમાં! 🎯
2026ના નવા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ TET - IIભાષા સાધના બેચમાં તમને મળશે Lectures + Books + Tests + Study Material + Online e-Books(PDF + Extra Matirial) સાથે સંપૂર્ણ Exam-Oriented Preparation.
✅ Batchમાં શું મળશે?
- 🎥 Live Lectures
- 📚 Subject-wise Books & Online e-Books
- 📝 Schedule Test + Lecture Test
- 📖 Best Material – To The Point
- 👨🏫 અનુભવી Faculty Team
- 🎯 દરેક વિષયની Conceptual + Exam-Oriented તૈયારી
- 👨🎓 મર્યાદિત વિદ્યાર્થીઓને પ્રવેશ
- ✅ દરેક વિદ્યાર્થી પર વિશેષ ધ્યાન
- ⏳ Validity: 365 Days
- 📌 TET - IIના નવા અભ્યાસક્રમ મુજબ સંપૂર્ણ Course
📚 Batchમાં સમાવિષ્ટ Books
TET - IIના અભ્યાસક્રમ મુજબ નીચેના વિષયોના Books ઉપલબ્ધ રહેશે:
- બાળ વિકાસ અને શિક્ષણશાસ્ત્ર
- બાળ વિકાસ અને શિક્ષણશાસ્ત્ર બૂકલેટ
- TET TAT રિઝનિંગ
- સામાન્ય જ્ઞાન
- સામાન્ય જ્ઞાન બૂકલેટ
- ગુજરાતી વ્યાકરણ અને શબ્દભંડોળ
- English Grammar
- ગુજરાતી ગદ્યાર્થગ્રહણ તથા English Comprehension
- ભાષાનું પદ્ધતિશાસ્ત્ર
⚠️⚠️ Books / e-Booksની ઉપલબ્ધતા Batch Plan, Stock અને સંસ્થાની નીતિ મુજબ રહેશે. ⚠️⚠️
📌 TET - II નવો અભ્યાસક્રમ
PART - I
ગુજરાતી + અંગ્રેજી — 25 ગુણ
બાળવિકાસ + સમાવેશી શિક્ષણ + શૈક્ષણિક શાસ્ત્ર — 25 ગુણ
સામાન્ય જ્ઞાન + Reasoning + શિક્ષણનું Current — 25 ગુણ
PART - II
દરેક ભાષા અને ભાષાનું પદ્ધતિશાસ્ત્ર — 75 ગુણ
📝 Exam Pattern
કુલ ગુણ: 150
સમય: 120 મિનિટ
No Negative Marking
Course Validity: 365 Days
📑 Terms & Conditions
- TET-II શાશ્વત Batchમાં Admission લીધા બાદ Course Access 365 Days સુધી માન્ય રહેશે.
- Course Fee એકવાર ચૂકવ્યા બાદ સામાન્ય રીતે Non-Refundable અને Non-Transferable રહેશે.
- Batch Access માત્ર Registered Student માટે જ રહેશે. Login ID, Password અથવા Course Access અન્ય વ્યક્તિ સાથે Share કરવાની મનાઈ છે.
- એક જ Accountનો એકથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ થતો જણાય તો સંસ્થા Course Access Suspend અથવા Block કરી શકે છે.
- Batch સાથે દર્શાવવામાં આવેલા Printed Books / e-Booksની ઉપલબ્ધતા Stock, Batch Plan અને સંસ્થાની નીતિ મુજબ રહેશે.
- Books Courier દ્વારા મોકલવાના હોય તો વિદ્યાર્થીએ સાચું નામ, Mobile Number, Complete Address અને Pincode આપવું ફરજિયાત રહેશે.
- વિદ્યાર્થી દ્વારા ખોટું અથવા અધૂરું Address આપવામાં આવે અને Parcel Return થાય તો Re-delivery / Courier Charges વિદ્યાર્થીએ ભરવાના રહી શકે છે.
- Books Dispatch થયા પછી Deliveryનો સમય Location અને Courier Service પર આધારિત રહેશે.
- Bookમાં Printing અથવા Manufacturing Defect હોય તો સંસ્થાની Replacement Policy મુજબ Replacement આપવામાં આવી શકે છે. વિદ્યાર્થી દ્વારા Damage થયેલી અથવા ઉપયોગમાં લેવાયેલી Book સામાન્ય રીતે Replace કરવામાં આવશે નહીં.
- Online e-Books, PDFs, Notes, Tests અને અન્ય Digital Material માત્ર Registered Studentના Personal Study માટે છે. તેને Copy, Forward, Resell, Upload અથવા Publicly Share કરવાની મનાઈ છે.
- Recorded Lectures, PDFs, Books, Tests અને અન્ય Course Content પર સંસ્થાનો Copyright રહેશે. Unauthorized Recording, Screen Recording અથવા Distribution કરવામાં આવે તો Course Access બંધ કરવામાં આવી શકે છે.
- Faculty, Lecture Schedule, Test Schedule, Course Sequence અથવા Study Materialમાં જરૂરી શૈક્ષણિક કારણોસર ફેરફાર કરવાનો અધિકાર સંસ્થા પાસે રહેશે.
- TET-2ના Official Syllabus / Exam Patternમાં Government અથવા Exam Authority દ્વારા ફેરફાર થાય તો Course Contentમાં જરૂરી ફેરફાર કરવામાં આવી શકે છે.
- Advertisementમાં દર્શાવેલ Discount / Offer માત્ર નિર્ધારિત સમયમર્યાદા સુધી જ માન્ય રહેશે.
- કોઈપણ વિદ્યાર્થીના Selection, Marks અથવા Resultની Guarantee આપવામાં આવતી નથી. પરિણામ વિદ્યાર્થીની તૈયારી, મહેનત અને Exam Performance પર આધારિત રહેશે.
- Technical Issue, Course Access અથવા Books સંબંધિત પ્રશ્ન માટે વિદ્યાર્થીએ Registered Mobile Number સાથે Support Teamનો સંપર્ક કરવો.
- Admission Complete થતા વિદ્યાર્થી ઉપરોક્ત તમામ Terms & Conditions સ્વીકારેલ ગણાશે.
Knowledge Online – TET-II માટે સંપૂર્ણ તૈયારી, એક જ જગ્યાએ. 🚀
TET-II ભાષા સાધના બેચ With Book
₹6,111₹20,36770% off
Have a coupon?
