TET - I સમર્પણ Batch

Description

📚 TET - I સમર્પણ Batch | નવા અભ્યાસક્રમ મુજબ

શિક્ષક બનવાનું તમારું સપનું હવે બનશે વધુ સરળ! 🎯
TET - I પરીક્ષા 2026ના નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરાયેલ આ સંપૂર્ણ Batchમાં તમને મળશે Lectures + Books + Tests + Study Material + Online e-Books(PDF + Extra Matirial)  — બધું જ એક જ જગ્યાએ.

✅ Batchમાં શું મળશે?

  •  🎥 Live Online Lectures
  •  📚 Subject-wise Books & Notes
  •  📝 Schedule Test + Lecture Test
  •  📖 To The Point Study Material
  •  👨‍🏫 અનુભવી અને વિષય નિષ્ણાત Faculty Team
  •  🎯 દરેક વિષયનું Concept + Exam Oriented Preparation
  •  👨‍🎓 દરેક વિદ્યાર્થી પર વિશેષ ધ્યાન
  •  ⏳ Course Validity: 365 Days
  •  🚀 TET - I માટે સંપૂર્ણ અને આયોજનબદ્ધ તૈયારી

📚 Batch સાથે મળનારા Books / e-Books

Batchમાં TET - Iના અભ્યાસક્રમ મુજબ નીચેના વિષયોના Study Books / e-Books સામેલ રહેશે:

  •  બાળ વિકાસ અને શિક્ષણશાસ્ત્ર
  •  બાળ વિકાસ અને શિક્ષણશાસ્ત્ર બૂકલેટ
  •  ગુજરાતી વ્યાકરણ અને શબ્દભંડોળ
  •  English Grammar
  •  English Vocabulary
  •  પર્યાવરણ વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર
  •  ગુજરાતી ગદ્યાર્થગ્રહણ તથા English Comprehension
  •  TET TAT Reasoning
  •  ગણિત વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર
  •  સામાન્ય જ્ઞાન
  •  સામાન્ય જ્ઞાન બૂકલેટ
  •  અંગ્રેજી & ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર

⚠️⚠️ Books / e-Booksની ઉપલબ્ધતા Batch Plan, Stock તથા સંસ્થાની નીતિ મુજબ રહેશે. ⚠️⚠️

📌 TET-1 નવા અભ્યાસક્રમના મુખ્ય વિષયો

  •  30 ગુણ – બાળવિકાસ + સમાવેશી શિક્ષણ + શિક્ષણશાસ્ત્ર
  •  30 ગુણ – ગણિત + ગણિતનું પદ્ધતિશાસ્ત્ર
  •  30 ગુણ – ગુજરાતી અધ્યયન + શબ્દભંડોળ + ગુજરાતીનું પદ્ધતિશાસ્ત્ર + ગુજરાતી ગદ્યાર્થગ્રહણ
  •  30 ગુણ – અંગ્રેજી અધ્યયન + અંગ્રેજીનું પદ્ધતિશાસ્ત્ર + English Comprehension
  •  30 ગુણ – પર્યાવરણ + પર્યાવરણનું પદ્ધતિશાસ્ત્ર + સામાન્ય જ્ઞાન + Reasoning + શિક્ષણનું Current

કુલ ગુણ: 150 | સમય: 120 મિનિટ | No Negative Marking

💰 Special Offer

₹12,999/-

Course Fees: ₹3,900/-

🔥 70% Discount Offer

⏰ Offer Valid Till: 27/08/2026, રાત્રે 12:00 સુધી

📲 Admission માટે સંપર્ક કરો

📞 81402 77555
📞 81404 77555

Knowledge Online App Download કરો અને TET-1ની તૈયારીને આપો યોગ્ય દિશા.


📑 Terms & Conditions

  1.  Batchમાં Admission લીધા બાદ Course Access 365 Days સુધી માન્ય રહેશે.
  2.  Course Fee એકવાર ચૂકવ્યા બાદ સામાન્ય રીતે Non-Refundable અને Non-Transferable રહેશે.
  3.  Batch Access માત્ર જે વિદ્યાર્થીના નામે Admission કરવામાં આવ્યું હોય તે વિદ્યાર્થી માટે જ રહેશે. Login ID / Password અન્ય વ્યક્તિ સાથે Share કરવું નહીં.
  4.  એક Accountનો એકથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ થતો જણાશે તો Account Access Suspend / Block કરવાનો અધિકાર સંસ્થા પાસે રહેશે.
  5.  Printed Booksની ઉપલબ્ધતા Stock પર આધારિત રહેશે. જરૂર પડે તો Books અલગ-અલગ Shipmentમાં મોકલવામાં આવી શકે છે.
  6.  Book Delivery માટે વિદ્યાર્થીએ સાચું નામ, Mobile Number, Full Address અને Pincode આપવું ફરજિયાત રહેશે.
  7.  વિદ્યાર્થી દ્વારા ખોટું અથવા અધૂરું Address આપવામાં આવે અને Courier Return થાય તો Re-delivery / Courier Charges વિદ્યાર્થીએ ભરવાના રહી શકે છે.
  8.  Books Dispatch થયા બાદ Delivery માટે લાગતો સમય Courier Service અને Location પ્રમાણે બદલાઈ શકે છે.
  9.  Printed Booksમાં Printing / Manufacturing Defect હોય તો સંસ્થાની નીતિ મુજબ Replacement આપવામાં આવી શકે છે. ઉપયોગમાં લેવાયેલી અથવા વિદ્યાર્થી દ્વારા Damage થયેલી Book સામાન્ય રીતે Replace કરવામાં આવશે નહીં.
  10.  Online e-Books / PDFs / Study Material માત્ર Registered Studentના Personal Study માટે છે. તેને Copy, Forward, Resell, Upload અથવા અન્ય જગ્યાએ Distribute કરવાની મનાઈ છે.
  11.  Recorded Lectures, PDFs, Tests, Books તથા અન્ય Course Content પર સંસ્થાનો Copyright રહેશે. Unauthorized Recording, Screen Recording અથવા Distribution કરવામાં આવે તો Course Access બંધ કરવામાં આવી શકે છે.
  12.  Lecture Schedule, Faculty, Test Schedule અથવા Course Contentમાં જરૂરી શૈક્ષણિક કારણોસર ફેરફાર કરવાનો અધિકાર સંસ્થા પાસે રહેશે.
  13.  Advertisement / Posterમાં દર્શાવેલ Discount અથવા Offer માત્ર દર્શાવેલ સમયમર્યાદા સુધી જ માન્ય રહેશે.
  14.  કોઈપણ વિદ્યાર્થીના પરીક્ષામાં Selection, Marks અથવા Resultની Guarantee આપવામાં આવતી નથી. પરિણામ વિદ્યાર્થીની તૈયારી, મહેનત અને પરીક્ષા પ્રદર્શન પર આધારિત રહેશે.
  15.  Courseનો હેતુ પરીક્ષા તૈયારી માટે માર્ગદર્શન અને Study Support આપવાનો છે. Official Exam Notification / Syllabusમાં ફેરફાર થાય તો જરૂરી મુજબ Course Content Update થઈ શકે છે.
  16.  કોઈપણ Technical Issue માટે વિદ્યાર્થીએ Registered Mobile Number સાથે Support Teamનો સંપર્ક કરવો.
  17.  Admission લેતા વિદ્યાર્થી ઉપરોક્ત તમામ Terms & Conditions સ્વીકારેલ ગણાશે.

Knowledge Online – TET-1ની સંપૂર્ણ તૈયારી, એક જ જગ્યાએ. 🚀

TET - I સમર્પણ Batch

Have a coupon?