
Description
📚 TET - I સમર્પણ Batch | નવા અભ્યાસક્રમ મુજબ
શિક્ષક બનવાનું તમારું સપનું હવે બનશે વધુ સરળ! 🎯
TET - I પરીક્ષા 2026ના નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરાયેલ આ સંપૂર્ણ Batchમાં તમને મળશે Lectures + Tests + Study Material + Online e-Books(PDF + Extra Matirial) — બધું જ એક જ જગ્યાએ.
✅ Batchમાં શું મળશે?
- 🎥 Live Online Lectures
- 📚 Subject-wise Books & Notes
- 📝 Schedule Test + Lecture Test
- 📖 To The Point Study Material
- 👨🏫 અનુભવી અને વિષય નિષ્ણાત Faculty Team
- 🎯 દરેક વિષયનું Concept + Exam Oriented Preparation
- 👨🎓 દરેક વિદ્યાર્થી પર વિશેષ ધ્યાન
- ⏳ Course Validity: 365 Days
- 🚀 TET - I માટે સંપૂર્ણ અને આયોજનબદ્ધ તૈયારી
📌 TET-1 નવા અભ્યાસક્રમના મુખ્ય વિષયો
- 30 ગુણ – બાળવિકાસ + સમાવેશી શિક્ષણ + શિક્ષણશાસ્ત્ર
- 30 ગુણ – ગણિત + ગણિતનું પદ્ધતિશાસ્ત્ર
- 30 ગુણ – ગુજરાતી અધ્યયન + શબ્દભંડોળ + ગુજરાતીનું પદ્ધતિશાસ્ત્ર + ગુજરાતી ગદ્યાર્થગ્રહણ
- 30 ગુણ – અંગ્રેજી અધ્યયન + અંગ્રેજીનું પદ્ધતિશાસ્ત્ર + English Comprehension
- 30 ગુણ – પર્યાવરણ + પર્યાવરણનું પદ્ધતિશાસ્ત્ર + સામાન્ય જ્ઞાન + Reasoning + શિક્ષણનું Current
કુલ ગુણ: 150 | સમય: 120 મિનિટ | No Negative Marking
💰 Special Offer
₹12,999/-
Course Fees: ₹3,900/-
🔥 70% Discount Offer
⏰ Offer Valid Till: 27/08/2026, રાત્રે 12:00 સુધી
📲 Admission માટે સંપર્ક કરો
📞 81402 77555
📞 81404 77555
Knowledge Online App Download કરો અને TET-1ની તૈયારીને આપો યોગ્ય દિશા.
📑 Terms & Conditions
- Batchમાં Admission લીધા બાદ Course Access 365 Days સુધી માન્ય રહેશે.
- Course Fee એકવાર ચૂકવ્યા બાદ સામાન્ય રીતે Non-Refundable અને Non-Transferable રહેશે.
- Batch Access માત્ર જે વિદ્યાર્થીના નામે Admission કરવામાં આવ્યું હોય તે વિદ્યાર્થી માટે જ રહેશે. Login ID / Password અન્ય વ્યક્તિ સાથે Share કરવું નહીં.
- એક Accountનો એકથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ થતો જણાશે તો Account Access Suspend / Block કરવાનો અધિકાર સંસ્થા પાસે રહેશે.
- Printed Booksની ઉપલબ્ધતા Stock પર આધારિત રહેશે. જરૂર પડે તો Books અલગ-અલગ Shipmentમાં મોકલવામાં આવી શકે છે.
- Book Delivery માટે વિદ્યાર્થીએ સાચું નામ, Mobile Number, Full Address અને Pincode આપવું ફરજિયાત રહેશે.
- વિદ્યાર્થી દ્વારા ખોટું અથવા અધૂરું Address આપવામાં આવે અને Courier Return થાય તો Re-delivery / Courier Charges વિદ્યાર્થીએ ભરવાના રહી શકે છે.
- Books Dispatch થયા બાદ Delivery માટે લાગતો સમય Courier Service અને Location પ્રમાણે બદલાઈ શકે છે.
- Printed Booksમાં Printing / Manufacturing Defect હોય તો સંસ્થાની નીતિ મુજબ Replacement આપવામાં આવી શકે છે. ઉપયોગમાં લેવાયેલી અથવા વિદ્યાર્થી દ્વારા Damage થયેલી Book સામાન્ય રીતે Replace કરવામાં આવશે નહીં.
- Online e-Books / PDFs / Study Material માત્ર Registered Studentના Personal Study માટે છે. તેને Copy, Forward, Resell, Upload અથવા અન્ય જગ્યાએ Distribute કરવાની મનાઈ છે.
- Recorded Lectures, PDFs, Tests, Books તથા અન્ય Course Content પર સંસ્થાનો Copyright રહેશે. Unauthorized Recording, Screen Recording અથવા Distribution કરવામાં આવે તો Course Access બંધ કરવામાં આવી શકે છે.
- Lecture Schedule, Faculty, Test Schedule અથવા Course Contentમાં જરૂરી શૈક્ષણિક કારણોસર ફેરફાર કરવાનો અધિકાર સંસ્થા પાસે રહેશે.
- Advertisement / Posterમાં દર્શાવેલ Discount અથવા Offer માત્ર દર્શાવેલ સમયમર્યાદા સુધી જ માન્ય રહેશે.
- કોઈપણ વિદ્યાર્થીના પરીક્ષામાં Selection, Marks અથવા Resultની Guarantee આપવામાં આવતી નથી. પરિણામ વિદ્યાર્થીની તૈયારી, મહેનત અને પરીક્ષા પ્રદર્શન પર આધારિત રહેશે.
- Courseનો હેતુ પરીક્ષા તૈયારી માટે માર્ગદર્શન અને Study Support આપવાનો છે. Official Exam Notification / Syllabusમાં ફેરફાર થાય તો જરૂરી મુજબ Course Content Update થઈ શકે છે.
- કોઈપણ Technical Issue માટે વિદ્યાર્થીએ Registered Mobile Number સાથે Support Teamનો સંપર્ક કરવો.
- Admission લેતા વિદ્યાર્થી ઉપરોક્ત તમામ Terms & Conditions સ્વીકારેલ ગણાશે.
Knowledge Online – TET-1ની સંપૂર્ણ તૈયારી, એક જ જગ્યાએ. 🚀
TET - I સમર્પણ Batch (Without Book)
Have a coupon?
